ચપેટા કાલકા એસા , ઝપેટા બાજકા જેસા૪/૪

પદ ૧૦૪૩ મું. – રાગ રેખતા – પદ ૪/૪
 
ચપેટા કાલકા એસા , ઝપેટા બાજકા જેસા. ચપે. ટેક
કડાકા ગાજકા જાનો, સડાકા બીજુરી માનો. ચપે.૧
અચાનક પકરી લે આઇ, મનોરથ રહે મનમાંઇ;
નાહર જ્યું પકરી લે બકરી, બિલાડી મુસા લે પકરી. ચપે.૨
મીન જ્યું બગલ લપકાવે , દાદુર જ્યું સાપ સપકાવે;
એસે તું કાળ મુખ જૈહો, ફેરી તું પ્રાની પછતૈહો. ચપે.૩
માનીલે બાત તું મેરી , સમુજીલે જગત સબ બેરી;
સુમર લે શ્યામ સુખદાઇ, પ્રેમાનંદ કહત હિત લાઇ. ચપે.૪ 

મૂળ પદ

સુમર ઘનશ્યામ સુખદાઇ, અમોલિક દેહ નર પાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનુપ જલોટા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


કીર્તન આરાધના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

શ્યામ સંગીત
Live
Audio
0
0
 
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0