દેખો છબી મોહન નંદકુમાર૨/૪

પદ ૧૫૧૮ મું.૨/૪

દેખો છબી મોહન નંદકુમાર; દેખો. ટેક

બરહાપીછ પીતાંબર મોરલી, કરને કર્ણિકાર. દેખો. ૧

બનીઠનીકે બનઉતે આવત, માનું રસ સિંગાર. દેખો. ૨

ઉર બનમાલ લાલ દ્રગ ચંચલ, નટવર રૂપ મોરાર. દેખો. ૩

પ્રેમાનંદ કેશવ છબી ઉપર, કોટી કામ બલીહાર. દેખો. ૪

મૂળ પદ

બાંધી લાલ બાંકે પેચોંદી પાગ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
જેજેવંતી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0