બનઉતે આવત બનવારી.૩/૪

પદ ૧૫૧૯ મું. ૩/૪– રાગ પુરબ.

બનઉતે આવત બનવારી; બન. ટેક

ગુંજા ભૂખન મોર ચંદ્રિકા, પીત બસન કટિતટ ધારી. બન. ૧

નિલબરન તન શ્યામ મનોહર, ખાંધે પર કામર કારી. બન ૨

આગે આગે ધેન પીછે મનમોહન, બાંસુરી બજાયે મોહી બ્રજનારી.બન. ૩

પ્રેમાનંદ નિરખી છબી નટવર, તન મન ધન જાયે બલિહારી. બન. ૪

મૂળ પદ

બાંધી લાલ બાંકે પેચોંદી પાગ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0