ભજ કૃષ્ણ ગોવિંદ રામારે૧/૨

પદ ૧૫૬૯ મું.-૧/૨ રાગ કલ્યાણ.

ભજ કૃષ્ણ ગોવિંદ રામારે; ભજ. ટેક

શેષસહસ્ત્ર મુખ રટત નિરંતર, પાવત નાહિ વિશ્રામારે ભજ.૧

અધમઓધારન નરક નિવારણ, સર્વાંચે પૂરણકામારે. ભજ.૨

પતિતપારાયણ નામ નારાયણ, દાયક નિજ સુખ ધામારે. ભજ.૩

પૂરનબ્રહ્મ પ્રગટ પુરુષોત્તમ, પ્રેમસખીચે શ્યામારે. ભજ.૪

મૂળ પદ

ભજ કૃષ્ણ ગોવિંદ રામારે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0