મનોહર શોભિત શ્રી ઘનશ્યામ૧/૪

પદ ૧૫૭૧ મું.૧/૪- રાગ ઇમન કલ્યાણ

મનોહર શોભીત શ્રીઘનશ્યામ; મનો. ટેક

સુંદર શ્યામ છબી અવિલોકી, લાજત કોટિક કામ. મનો. ૧

શ્વેત બસન તન શ્વેત આભુખન, શ્વેત પુષ્પ ઉર દામ ;

બોલત બચન સુનત સુખ ઉપજત, આનંદ આઠોજામ. મનો. ૨

સુંદર પાગ ભાગપર ઉજ્જ્વળ, નેન કમલ ગુનધામ;

પ્રેમાનંદ ધારી છબી અંતર, રટત નિરંતર નામ. મનો. ૩

મૂળ પદ

મનોહર શોભીત શ્રીઘનશ્યામ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સહજાનંદ ગાવે
Studio
Audio
0
0