એરી એરી આજ રંગ મહલ મધ્યે બેઠે મોહન પિયા૧/૪

પદ ૧૯૯૭ મું.૧/૪ રાગ હમીર કલ્યાણ

એરી એરી આજ રંગ મહલ મધ્યે, બેઠે મોહન પિયા,
ગજરા ગુલાબી ગુંથકે હું લેઇરી. આજ.  ટેક
રાજત શ્રીઘનશ્યામ, અમીત આનંદ ધામ, લેકે મેરો નામ
નીક્ટ બોલાય લઇરી.  આજ. ૧
કરીકે પ્રનામ ઉર, ધારી લે મેં ફૂલ દામ, ગજરા પે'રાયે
કર મગન હું ભઇરી .  આજ. ૨
બાજત મ્રદંગ તાલ, ગાવત મુનિ મરાલ, મોસું કહે એક તાન
ગા તું નઇરી.  આજ. ૩
ગાઇ મેં તો એક તાન, દુશાલો ઉતારી કાન, પ્રેમાનંદ રીઝે
હરિ મોજ જ્યું દઇરી.  આજ. ૪

મૂળ પદ

એરી એરી આજ રંગ મહલ મધ્યે બેઠે મોહન પિયા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
8
4
 
નમુનો
આખું
ડાઉનલોડ


SAT શ્રી સ્વામિનારાયણ મંદિર, તાપી બાગ, મોટા વરાછા, સુરત. મો.નં.+919925333400

પરંપરાગત (સ્વરકાર)
હે રસિયા
Studio
Audio
0
0