મુગટ છબી અદ્‌ભુત આજ બની ૪/૪

મુગટ છબી અદ્‌ભુત આજ બની...મુગટ૦ ટેક.
નિરખી કોટિક મદન લજાયે, કોટિ શશી તરની...મુગટ૦ ૧
બરનત મુગટ છબી કવિ હારે, શારદ સહઝ્ા ફની...મુગટ૦ ૨
નટવર નાગર શોભા સાગર, સુંદર ત્રિભોવન ધની...મુગટ૦ ૩
પ્રેમાનંદ કે ઉર અખંડ બિરાજો, કરત હે અરજ ઘની...મુગટ૦ ૪
 

મૂળ પદ

સુંદર છબી આજકી કહી ન જાય;

મળતા રાગ

કલ્યાણ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0