મન વસિયો રે મારે મન વસિયો, વ્રજરાજ કુંવર મારે મન વસિયો ૧/૪

મન વસિયો રે મારે મન વસિયો, વ્રજરાજ કુંવર મારે મન વસિયો...ટેક.

છેલછોગાળો વહાલો અતિ મરમાળો, રંગભીનો રસનો રસિયો રે-વ્ર૦ ૧

હળવે શું વહાલો હેત કરીને, મુજ સામું જોઈને હસિયો રે-વ્ર૦ ૨

કસુંબલ પાઘ કેશરનો ભીનો, પીતાંબર કમરે કસિયો રે-વ્ર૦ ૩

પ્રેમાનંદનો નાથ છબીલો, સોળ કળા પૂરણ શશિયો રે-વ્ર૦ ૪
 

મૂળ પદ

મન વસિયો રે મારે મન વસિયો, વ્રજરાજ કુંવર મારે મન વસિયો

મળતા રાગ

ખમાચ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


વંદુ સહજાનંદ
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા સહજાનંદસ્વામી
Studio
Audio
0
0