રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે ૧/૪

રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે	...ટેક.
જરકસિયો જામો હરિ પહેરી, માથે બાંધી પાઘ સોનેરી;
	ગૂઢો રેંટો ઓઢી મન લલચાવતા રે	...રૂડા૦ ૧
હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું તોરે;
	ગજરા કાજુ બાજુ મન મારે ભાવતા રે	...રૂડા૦ ૨
કનક છડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને;
	ચિત્તડું ચોરો છો મીઠું મીઠું ગાવતા રે	...રૂડા૦ ૩
પ્રેમાનંદના નાથ વિહારી, જાઉં તારા વદનકમળ પર વારી;
	હેતે શું બોલાવી તાપ શમાવતા રે	...રૂડા૦ ૪
 

મૂળ પદ

રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે

મળતા રાગ

ખમાચ (દેશ)

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપ��ાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ
દેશ
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
કીર્તન કૌસ્તુભ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે
દેશ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલપરંપરાગત (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારે તમ સંગ પ્રીત
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મહેન્દ્ર કપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

પરંપરાગત (સ્વરકાર)
સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
5
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સતીષભાઈ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0