વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે ૪/૪

વારે વારે જાઉં વહાલાજી તારે વારણે રે		...ટેક.
આદિપુરુષ ઈશ્વર અવતારી, કરુણારસમય મૂર્તિ ધારી;
	પતિતપાવન પ્રગટયા આજ અમ કારણે રે	...વારે૦ ૧
નરનારી અગણિત અથડાતાં, ભવસાગરમાં ડૂબકાં ખાતાં;
	બળવંત બાંહ્ય ગ્રહીને કાઢયાં બારણે રે	...વારે૦ ૨
અધમઉધારણ નામના નામી, બિરુદ તમારું સદાયે સ્વામી;
	કીધું સત્ય કળીમાં બહુજન તારણે રે	...વારે૦ ૩
મળિયા પુરુષોત્તમ એમ જાણી, અચળ આશરો ઉરમાં આણી;
	પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે		...વારે૦ ૪
 

મૂળ પદ

રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે

મળતા રાગ

ખમાચ (દેશ)

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
4
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
દેશ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રેમસખી શ્રી પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
દેશ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
તારી મીટે રે
Studio
Audio & Video
0
0