શ્યામ બદનપર સરવસ વારું૧/૪

પદ ૧૬૯૧ મુ. ૧/૪ - રાગ બીહાગ..

શ્યામ બદનપર સરવસ વારું . શ્યામ. ટેક

આવત સુંદર શ્યામ ભુવન મોરે, નેન પલકસું ડગર બુહારું શ્યામ ૧

પરમ ચતુર પધરાવું પલંગપર, પંચામૃત કર ચરન પખારું ;

ભેટ સમર્પન કરું સકલ અંગ, ભેટુ ભુજ ભરી અભય ઉદારું શ્યામ ૨

અંગ અંગ નિરખું શોભાનિધિ, સુંદર બદનકમલ દ્રગ ચારું;

પ્રેમાનંદ ઘનશ્યામ લાડીલો, રાખું જતન કરી પલ ન વિસારું શ્યામ ૩

મૂળ પદ

શ્યામ બદનપર સરવસ વારું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

સાંવરી સૂરત
Studio
Audio
0
0