પ્યારી માને લાગે છે છેલા થારી ચાલ૧/૪

પદ ૧૭૧૩ મું.-૧/૪ રાગ બીહાગ ઠુમરી.

પ્યારી માને લાગે છે છેલા થારી ચાલ; પ્યારી. ટેક

ચાલ અનોખી ચાલો પિયા શોખી, કર ગ્રહી રેશમી રૂમાલ વે. છેલા. ૧

નિરખી ચાલ થારી કુંજરા બિહારી, મોહ્યા મોટા મુનિ મરાલ વે .છેલા. ૨

ચાલો છો ચાલ પ્યારા પેહેરી પાદુકા, નિરખી ઠરે છે નેણાલાલ વે છેલા. ૩.

નિરખી થારી ગતિ મોહ્યો રતિકો પતિ પ્રેમાનંદ ભયો

છે નિહાલ વે. છેલા. ૪

મૂળ પદ

પ્યારી માને લાગે છે છેલા થારી ચાલ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0