આજ તો અટારીમેં બીરાજે બનવારી આલી, રૂપકી બિસેકતાઇ નેક જાઇ દેખરી1/2

 પદ ૧૭૭૩ મું. –રાગ કવિત ૧/૨

આજ તો અટારીમેં બીરાજે બનવારી આલી,
રૂપકી બિસેકતાઇ નેક જાઇ દેખરી;
સાંવરો સુજાન મુખ ચાવત હે પાન આલી,
માનમેં મરોર પાઘ બંધિત વિશેખરી.
ગજરા ગુલાબઉકે ગુંથત ગુમાની નીકે,
તીખે નીખે નેનમેં અરુનતાકી રેખરી;
ઉપમા કહી ન જાયે કોટિ કામ લાગે પાયે,
પ્રેમાનંદ આગે ગાય રીઝે નટભેખરી.
 

મૂળ પદ

આજ તો અટારીમેં બીરાજે બનવારી આલી, રૂપકી બિસેકતાઇ નેક જાઇ દેખરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી