મોરી બુંદન ભીંજત સારી રે બિહારીલાલ ચલો કુંજનમેં ૧/૪

મોરી બુંદન ભીંજત સારી રે, બિહારીલાલ ચલો કુંજનમેં-મોરી૦ ટેક
ભીંજત સારી મોરી સાસ ઠગારી, લરી લરી લાલા દેહે મોયે ગારી રે-બિહારી૦ ૧
દમક દામિની જીયરા ચમકત, બરસત ઘન ગરજત ભારી રે-બિહારી૦ ૨
સુંદરવર મોયે પીતાંબરકી ઓટન, લેહો ભુજન પ્રસારી રે-બિહારી૦ ૩
રસિક ચતુરવર જુગલ છબીપર, તન મન ધન પ્રેમાનંદ વારી રે-બિહારી૦ ૪.

મૂળ પદ

મોરી બુંદન ભીંજત સારી રે

મળતા રાગ

સારંગ મલાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0