ઇન મોરન શોર મચાયો રે, મોહન પિયા ઘન બરસન આયો ૨/૪

ઇન મોરન શોર મચાયો રે, મોહન પિયા ઘન બરસન આયો....ઇન૦ ટેક.
ગરજે ગગન ઘન દામિની દમકત, બોલત દાદુર ડર ઊપજાયો રે...મોહન૦ ૧
કમલ નયન મોયે કંઠ લગાયો, કંપત તન મન અકુલાયો રે...મોહન૦ ૨
હરી હરી કુંજન ટપકત બુંદન, ભીંજત ચુંનર જીયરા ડરાયો રે...મોહન૦ ૩
પ્રેમાનંદ કહે શ્યામ સ્વામિની બીહરત, બન કરત મન ભાયો રે...મોહન૦ ૪
 

મૂળ પદ

મોરી બુંદન ભીંજત સારી રે

મળતા રાગ

સારંગ મલાર

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મનગમતા વનમાળી
Studio
Audio
0
0