સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે ૧/૪

સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે;
	મોરલીમાં ગીત મધુરાં રે, ચાલ્યા આવે ગાવતા રે... ૧
આવે વાલો હસતા ને રમતા રે, ગોવાળોના સાથમાં રે;
	ઉછાળતા આવે મોહન રે, ફૂલદડી હાથમાં રે... ૨
રંગડાનો રાતો માતો રે, ચાલ્યો આવે શોખમાં રે;
	રસિયો જોવાને કાજે રે, ઊભી છું ગોખમાં રે... ૩
મોહનજીનું મુખડું જોયું રે, ઘુંઘટની ઓટમાં રે;
	જોઈને ઘાયલ થઈ છું રે, નેણાં કેરી ચોટમાં રે... ૪
હૈયા પર હાર ઝળકે રે, રહ્યું મન મોહીને રે;
	બેની પ્રેમસખીના નાથને રે, રહું છું જોઈને રે... ૫
 

મૂળ પદ

સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

સખી આજ મોહન દીઠા રે(૦૩-૧૦)  

નોન સ્ટોપ-૮

સખી આજ મોહન દીઠા રે(૦૦-૦૦)  

ઉત્પત્તિ

વચ.પંચાળા-૩

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

કીર્તનપ્રિય (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઘનશ્યામ સ્નેહી
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મિશ્ર ગાયકો

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


રાસની રમઝટ નોન સ્ટોપ-૮
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સિધ્ધાર્થ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વચનામૃતનાં પ્રસાદીભૂત કીર્તનો - ૦૨
Studio
Audio & Video
2
0