લટકંતી ચાલે આવે વહાલો લટકંતી ચાલે૨/૪

પદ ૧૯૬૪ મું.૨/૪

લટકંતી ચાલે આવે વહાલો લટકંતી ચાલે. આવે. ટેક

નટવાર વેશ ધર્યો અતિ સુંદર નંદતણે લાલે. આવે. ૧

ઉરપર હાર પાઘડલીમાં તોરો, તિલક લલિત ભાલે. આવે. ૨

મોરલી અધર ધરી વ્રજનારી વશ કીધી વહાલે . આવે. ૩

પ્રેમાનંદ કહે મન હરી લીધું ઝીણે દુશાલે. આવે. ૪

મૂળ પદ

લટકંતો આવે લેરખડો લટકંતો આવે ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0