શ્યામ પધાર્યા ઘનશ્યામ પધાર્યા, ઝીલવા જમુના નીરમાં રે.૨/૪

શ્યામ પધાર્યા ઘનશ્યામ પધાર્યા, ઝીલવા જમુનાના નીરમાં રે...ટેક.
	વહ્ આભૂષણ પહેર્યાં કોડિલે, સુંદર શ્યામ શરીરમાં રે-ઘન૦ ૧
ચૌદે ભુવનની શોભા આવીને, ઉદય થઈ છે બળવીરમાં રે-ઘન૦ ૨
	ત્રિભુવનવાસી જોવાને આવ્યા, ભીડ થઈ જમુના તીરમાં રે-ઘન૦ ૩
પ્રેમાનંદ કહે રૂપ જોઈ રસિકનું, રહેતું નથી મન ધીરમાં રે-ઘન૦ ૪
 

મૂળ પદ

શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0