આવો રાજીવ લોચન રંગ રસિયા, જોઉં સુંદર મુખ પૂરન શશિયા ૧/૪

આવો રાજીવ લોચન રંગ રસિયા, જોઉં સુંદર મુખ પૂરન શશિયા-ટેક.
નથી વિસરતો મુખ મરકલડો, તમે મુજ સામું જોઈને હસિયા-૧
નથી વિસરતાં દર્શન દીધાં, તમે જામા પહેરી જરકસિયા-૨
તમે કરતાં લટકાં હાથ તણાં, એમનાં એમ અંતરમાં વસિયા-૩
પ્રેમાનંદ કે બીજું કોઈ નવ જાણે, એમ અવિગત અંતરમાં વસિયા-૪
 

મૂળ પદ

આવો રાજીવ લોચન રંગ રસિયા, જોઉં સુંદર મુખ પૂરન શશિયા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૯
Studio
Audio
1
1