કનક છડી લઈ કરમાં રે, ઊભા હિંડોળે નાથ ૪/૪

કનક છડી લઈ કરમાં રે, ઊભા હિંડોળે નાથ;
			ધર્મસુત લાડીલો રે...ટેક.
મુનિવર હરિજન ઊભલા રે, ચારે પાસ જોડી હાથ...ધર્મ૦ ૧
કેશર ચંદન કંકુ લઈને રે, સરસ કુસુમના હાર...ધર્મ૦ ૨
અગર ધૂપ દીપ આરતી રે, ઉતારે કરી પ્યાર...ધર્મ૦ ૩
હાર પેરાવે હેતમાં રે, હરિજન ઊભા અપાર...ધર્મ૦ ૪
કર ચરણે કરી કેટલા રે, લે છે ધર્મકુમાર...ધર્મ૦ ૫
કેટલાક લે છડીએ કરી રે, હાર હરિ ઘનશ્યામ...ધર્મ૦ ૬
પ્રેમાનંદ ગાયે નીરખી રે, નિર્ગુણના ગુણ ગ્રામ...ધર્મ૦ ૭
 

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
2
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
હસમુખભાઈ પાટડિયા
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
ઝૂલો મહારાજ
Studio
Audio & Video
1
0