અતહિં ચતુર મૈયા મોહન પ્યારો૨/૪

 પદ ૨૦૯૦ મું.૨/૪

અતહિં ચતુર મૈયા મોહન પ્યારો; અત. ટેક
આજુ છીપાય ધર્યો દધી માખન, ઘર ખોને જહાં ઘોર અંધારો.        અત. ૧
સોઉ પહીચાન લીયો કરી કૌતુક, ધરી મણિગન કરીકે ઉજીયારો       અત. ૨
ભરી રાખ્યો મુખ ભીતર ગોરસ, મેં પકર્યો તબ આંખીમેં ડારો.         અત. ૩
પ્રેમાનંદકો નાથ સામરો, યહ સમ ઓર ન કોઉ ધૂતારો.               અત. ૪

મૂળ પદ

કર ગયો કૃષ્ણ મૈયા માખન ચોરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી