કૈસે જાઉં પનિયાં રોક્યો પનઘટવા, ખાંધે કામરિયા ને હાથ લકુટિયાં ૧/૮

કૈસે જાઉં પનિયાં રોક્યો પનઘટવા...કૈસે૦ ટેક.
ખાંધે કામરિયા ને હાથ લકુટિયાં, બાંસુરી બજાવે ઠાડો જમુના કે તટવા-કૈસે૦૧
મોર મુગટ બનમાલ બિરાજે, બાંધે બાજુબંધ ભુજ પહેરે પીતપટવા-કૈસે૦ ૨
ભૂષન બસન મનોહર પેરે, ગાવત હે નીકી તાન નાચત જ્યું નટવા-કૈસે૦ ૩
ગ્વાલ બાલ સંગ બિહરત બનમેં, પ્રેમાનંદ દેખે છબી ભવદુ:ખ મટવા-કૈસે૦ ૪
 

મૂળ પદ

કૈસે જાઉં પનિયાં રોક્યો પનઘટવા

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસ સ્વામી - BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સહજાનંદ ગાવે
Studio
Audio
0
1