રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયાં, તરુન કિશોર મનોહર છેલો ૩/૮

રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયાં...ટેક.
તરુન કિશોર મનોહર છેલો, રૂપ કો રસિલો દેખી મોહી બ્રજ સખિયાં-રસિ૦ ૧
રૂપ સુધા મહીં ગરક ભઈ સબ, મધુ મહીં મગન ભઈ જૈસે મખિયાં-રસિ૦ ૨
સુંદરતા કી ખાન સાંવરો, ચતુર ચિતારે નીરખી છબી લખિયાં-રસિ૦ ૩
પ્રેમાનંદ વારી તન મન ધન સબ, નીરખી નીરખી છબી નૈન મેં રખિયાં-રસિ૦ ૪
 

મૂળ પદ

કૈસે જાઉં પનિયાં રોક્યો પનઘટવા

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સંગીત
Live
Audio
0
0