સાંવરિયો મોરો પ્યારો બાંકે નેના વારો રે૧/૪

પદ ૨૧૨૬ મું – રાગ તુમરી – ત્રિતાલ.૧/૪

સાંવરિયો મોરો પ્યારો બાંકે નેના વારો રે; સાંવ. ટેક

બાંકે નેના વાકે બાંકે બેના, બાંકો હે નેનન નજારો* બાંકે. ૧

બાંકી હે ચલની બાંકી હે ચિતવનિ, બાંકો હે કમર કટારો. બાંકે ૨

બાંકી પાઘ બીચ બાંકી કલંગી, બાંકો છેલ જાદુગરો. બાંકે. ૩

બાંકો છેલ ઘનશ્યામ છબીલો, પ્રેમાનંદકો દ્રગતારો. બાંકે. ૪

*” બાંકે હે નેના વાકે બાંકે હે બેના, બાંકો હે નેનન નજારો” પાઠાન્તર છે.

મૂળ પદ

સાંવરિયો મોરો પ્યારો બાંકે નેનાવારો રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સાંવરિયો મોરો રે પ્યારો
Studio
Audio
0
0