અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ૧/૪

 પદ ૨૧૩૦ મું. રાગ ઠુમરી.૧/૪

અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ; અંખિ. ટેક
કર કર ટોના શ્યામરે સલોના;
રસબસ કીની સકલ બ્રજનારી રાજ.    અંખિ. ૧
ભ્રકુટી કુટિલ ચપલ દ્રગ સુંદર;
અજબ ઠગારી હે બીચે શાઇ કારી રાજઅંખિ. ૨
અમલ કમળ દળ સમ અખિયન બીચ;
અતહિં અનોખી રેખેં રતનારી રાજ.     અંખિ. ૩
શ્રીઘનશ્યામકી દ્રગન છટાપર ;
પુલકી પ્રેમાનંદ જાત બલિહારી રાજ. અંખિ.

મૂળ પદ

અખિયાંમેં જાદુ ભારી ગીરધારી રાજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0