મોહન છેલને લગાયા મોસું નેહરા૩/૫

પદ ૨૧૫૦ મું.૩/૫

મોહન છેલને લગાયા મોસું નેહરા; મોહ. ટેક

નેહ લગાયકે મન હર લીના, ભૂલ ગઇ તન ગેહરા. મોહ. ૧

જામા જરીદા શિર જરકસી ચીરા, તાપર મોતીયુંદા સેહરા. મોહ. ૨

રસ ભરી મૂરત રસ ભરી અખિયાં, બરસત પ્રેમ રસ મેહરા. મોહ. ૩

પ્રેમાનંદ ઘનશ્યામ પિયાકું, રાખુંગી ઉર કરી તેહરા. મોહ. ૪

મૂળ પદ

મોહન લાલદી લટક મન માનિયાં

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)
ભૈરવી
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0