આજ બંગલે મેં ઘુંઘરું બાજે, બ્રંદાબન કી કુંજ મેં બંગલા ૪/૪

આજ બંગલે મેં ઘુંઘરું બાજે-આજ૦ ટેક.
બ્રંદાબન કી કુંજ મેં બંગલા, તિહાં રાધા-શ્યામ બિરાજે-આજ૦ ૧
બાજત મૃદંગ ગત ગાવત ગોપીગન, થેઈ થેઈ હોત સમાજે-આજ૦ ૨
નાચત સુંદર શ્યામ રાધિકા, નીરખી રતિપતિ લાજે-આજ૦ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ સુંદર છબી, અબિલોકીત દુ:ખ ભાજે-આજ૦ ૪
 

મૂળ પદ

દોઉં ઠાડે વે કદમઉં કી છૈયા

મળતા રાગ

ઠુમરી ભાડું ભાડું ભાડું રે નહિ લઉં હું નાવનું ભાડું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા + નિર્વેશ દવે
માલકૌંસ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા
આશાવરી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
1