તેરી અજબ અનોખી ચાલ (૨) બસ ગઇ લસ ગઇ ઉર૩/૪

પદ ૨૧૫૯ મું.૩/૪

તેરી અજબ અનોખી ચાલ (૨) બસ ગઇ લસ ગઇ ઉર. તેરી. ટેક

ચલની અનોખી ચલો પિયા શોખી, હાંરે કર ગ્રહીકે સરસ રુમાલ. બસ ૧

મન મતવારે નેન નજારે, હાંરે કસી મારત કરેજે લાલ. બસ. ૨

બાંકે બિહારી મોહી બ્રજનારી, હાંરે તેરે અંબુજ નેનન બિસાલ. બસ. ૩

પ્રેમાનંદ નિરખી મતવારો, હાંરે છબી તેરી મદનગોપાલ. બસ. ૪

મૂળ પદ

તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મનગમતા વનમાળી
Studio
Audio
0
0