ઇન નેનાકો લાભ યેહી સૈયો૪/૪

 પદ ૨૧૮૮ મું.૪/૪

ઇન નેનાકો લાભ યેહી સૈયો;  ઇન. ટેક
યેહી શોભા યેહી મૂરત સુંદર, નિરખો નેના ભરી ચિત્ત દૈયો.  ઇન. ૧
શિવ બ્રહ્માકે ધ્યાન ન આવત, કરત જતન મુનિ બન જૈયો.  ઇન. ૨
સબકે કારન સબ સુખદાતા, ધરી હે મૂરત અબહી નૈયો.  ઇન. ૩
સબ સુક્રીતકો ફલ ય મૂરત, પ્રેમાનંદકે ઉર બસ ગૈયો.  ઇન. ૪

મૂળ પદ

દોઉ ઠાડે કુંવર ઉબિર થોરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
તીર્થસ્વરૂપદાસ સ્વામી - રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


શોભિત શ્યામ
Studio
Audio
0
0