મારે મહોલે આવો, હસીને બોલાવો ૧/૪

મારે મહોલે આવો, હસીને બોલાવો,
			રે રંગભીના, છેલા નંદજીના...છો જી રાજ૦ ટેક.
પાઘડલી પેચાળી, બાંધી છે રૂપાળી, રે લટકાળા, મોતીડાવાળા	-છો૦ ૧
કાના ગિરધારી, મૂરતિ તારી, રે મન માની, છેલ ગુમાની		-છો૦ ૨
બ્રહ્માનંદના પ્યારા, શોભો છો સારા, રે કેસરિયા, રંગના ભરિયા	-છો૦ ૩
 

મૂળ પદ

મારે મહોલે આવો, હસીને બોલાવો

મળતા રાગ

સોલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- ક્રમાનુસાર છઠ્ઠા પદની ઉત્પત્તિના ઈતિહાસ પ્રમાણે જેતલપુરની ગણિકાનો ઉદ્ધાર કરવા જ્યારે શ્રીહરિ તેના મહેલમાં પધાર્યા ત્યારે મુક્તાનંદસ્વામીએ ‘સજની કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા.’ એ કીર્તન બનાવીને ગાયું અને બ્રહ્માનંદસ્વામીએ પ્રસ્તુત કીર્તનનાં ચાર પદો બનાવીને ગાયેલા છે.

વિવેચન

ભાવાર્થઃ- હે મારા પ્રભુ ! મારા મહોલમાં આવો અને મને હસીને બોલાવો. હે રંગભીના! આપ તો નંદજીના લાલ છો. વળી, કેવી સરસ પેચવાળી રૂપાળી પાઘડી બાંધી છે. તેનાં છોગા મોતીડાંનાં ભરતકામથી સુંદર શોભે છે.વળી, ચટકંતી અને લટકંતી ચાલે ચાલી પ્રભુ તમે આ એક અધમ ગણિકાના ઘર તરફ પધારી રહ્યા છો II૧-૨II હે ગિરધારી ! તારી મૂર્તિ મારા મનમાં ખૂંતી ગઈ છે. અને તમે કામદેવના નાશ માટે અભિમાની કૃષ્ણ છો. વળી, આપ તો ભક્તોનાં પ્યારા છો. સારા કેસરિયાં વસ્ત્રોથી સુંદર શોભો છો. II૩-૪II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગની લાગી
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
1
0