કૃષ્ણ શ્રીહરિ, ઊભા રહો જરી, રે નેણાં આગે, મન મારું લાગે ૨/૫

કૃષ્ણ શ્રીહરિ, ઊભા રહો જરી, રે નેણાં આગે, મન મારું લાગે		-મારા૦ ૧
જોઉં ફણા ઘૂંટી, પિંડી સાથળ ડુંટી, રે શ્યામ કટિ, જાય દુ:ખ મટી	-મારા૦ ૨
ઉદર નીરખી, કરું માંહી બકી, રે વળી વળી, નીરખું ત્રિવળી		-મારા૦ ૩
હૃદય વિશાળ, માંહી મોતીમાળ, રે અતિ શોભે, જોઈ મન લોભે	-મારા૦ ૪
જોવા છાપ ચિહ્ન, પ્રેમાનંદ દીન, રે સ્તન શ્યામ, અતિ સુખધામ	-મારા૦ ૫
 

મૂળ પદ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા

મળતા રાગ

સોલા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અર્થકુમાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0