મળ્યા ભક્ત ટોળે, જમણે કપોળે, રે તિલ જોવા, ચિત્તમાં પરોવા ૫/૫

મળ્યા ભક્ત ટોળે, જમણે કપોળે, રે તિલ જોવા, ચિત્તમાં પરોવા	-મારા૦ ૧
નાસિકા નમણી, સીમા શોભાતણી, રે અણિયાળાં, નેણાં મરમાળાં	-મારા૦ ૨
નેણુંને ચાળે, ભ્રકુટિ ઉલાળે, રે ઘેલાં કીધાં, ચિત્ત ચોરી લીધાં		-મારા૦ ૩
ભાલ વિશાળ, તિલક રસાળ, રે કેસરનું, શોભે હરિવરનું		-મારા૦ ૪
શિખા છબીદાર, નીરખે વારંવાર, રે એક મન, પ્રેમાનંદ ધન્ય		-મારા૦ ૫
 

મૂળ પદ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ, રે આવો ઓરા ખોસું માથે તોરા

મળતા રાગ

સોલા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
1
0