શોભે માથે તોરા, આવોને ઓરા, રે ધીરે ગાતા, રંગના રાતા ૪/૪

શોભે માથે તોરા, આવોને ઓરા, રે ધીરે ગાતા, રંગના રાતા	-છો૦ ૧
કોટે પરવાળાં, લાગે છે રૂપાળાં, રે નેણું ઘેરી, લાલજી લહેરી	-છો૦ ૨
શ્યામ સલૂણા, નેણુંમાં ટૂંણા, રે વ્રજદાણી, હું લોભાણી	-છો૦ ૩
બ્રહ્માનંદ વારું, તન મન મારું, રે તમ માથે, સદા મારે સાથે	-છો૦ ૪
 

મૂળ પદ

મારે મહોલે આવો, હસીને બોલાવો

મળતા રાગ

સોલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી