સવારે ગોમતી ગયા ભગવાન, રટે ત્રણ લોક નારાયણ નામ ૪/૪

સવારે ગોમતી ગયા ભગવાન, રટે ત્રણ લોક નારાયણ નામ...ટેક.
આજ રામનવમી જનનો હિલોળ, સત્સંગી સર્વે કરે છે કિલ્લોલ;
			ગાન તાન ઉત્સવ ઝાંઝ ઝકોળ...સવારે૦ ૧
આવ્યા હેલી મંદિરમાં મતવાલો, સંતસભા મધ્યે શોભે ધર્મલાલો;
			સત્સંગી પૂજા કરવાને ચાલો...સવારે૦ ૨
પૂજા કરી આરતી ભક્ત ઉતારે, સંતસભા મૂરતિ અંતરમાં ધારે;
			રઢિયાળો લટકાં કરીને રિઝાવે...સવારે૦ ૩
દસ દિવસ જમી જમાડી સિધાવ્યા, વ્રતપુરીવાસી ગઢપુર આવ્યા;
			પ્રેમાનંદ કહે મોંઘે મોતીડે વધાવ્યા...સવારે૦ ૪
 

મૂળ પદ

માણકીએ ચડયા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી

મળતા રાગ

માઢ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અમૃત વરસ્યા મેહ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિજય ભરાડ

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0