તારાં લટકાં પ્યારાં મને લાગે રે, લહેરી લટકાળા ૨/૪

તારાં લટકાં પ્યારાં મને લાગે રે, લહેરી લટકાળા;
	હું તો રીઝી સલુણા ઘેરે રાગે રે, છેલા છોગાળા	...ટેક.
સુંદર નેણ કમળદળ જેવી, ભ્રકુટી ભ્રમર રહ્યા સેવી રે	-લહેરી૦ ૧
ગૌર કપોળ સુભગ તિલ ત્રાજુ, કોમળ નાસા કાજુ રે		-લહેરી૦ ૨
અધર ઉપર જાણે કુંકુમ ઢળિયું, દંત દાડમ કેરી કળિયું રે	-લહેરી૦ ૩
બહ્મ્ર ાનદં કહ ે સામું જોઈને, મનડું લીધું છે મારું પ્રોઈને રે	-લહેરી૦ ૪
 

મૂળ પદ

તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનમાળા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0