વહાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા ૩/૪

વહાલી લાગે છે મુખડાની વાણી રે, પ્રીતમજી પ્યારા;
	મીઠે મરકલડે લોભાણી રે, સુંદરવર સારા		...ટેક.
નટવર આડી નજરે નિહાળી, રંગડાની રેલું વાળી રે		-પ્રીતમ૦ ૧
મધુર મધુર મુખ હાસ કરીને, લીધા છે પ્રાણ હરીને રે	-પ્રીતમ૦ ૨
મનમોહન તારી નૌતમ મૂરતિ, નિમખ ન મેલું મારા ઉરથી રે	-પ્રીતમ૦ ૩
બ્રહ્માનંદ કહે રીઝી તારે રાગે, અહોનિશ રહેજો મારે આગે રે	-પ્રીતમ૦ ૪
 

મૂળ પદ

તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
1
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગની લાગી
Studio
Audio
0
0