અખિયાં ઓટ ભયે અકુલાત૩/૪

પદ ૮૮૯ મું(૩/૪)
અખિયાં ઓટ ભયે અકુલાત; અંખી.                                         ટેક.
સજલ સરોજ સરસ મોહનમુખ, નિરખી નિરખી ન અઘાત.      અંખી. ૧
પરમ ચતુર રસિક વર નિરખી, આનંદ ઉર ન સમાત;
કમનિય કમલનયન માધો છબી, તજી અંત નહિ જાત.            અંખી. ૨
ચિતવત ચરન રસિક ચિંતામની, જપત જાપ દિન રાત;
પ્રેમાનંદ વાસ પદપંકજ , જહાં ન એકું ઘાત.                           અંખી. ૩

મૂળ પદ

નેના મોરે ઉરઝે રૂપ રસાલ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી