લાડીલો લાલ જીમત પૂરી દૂધપાક૨/૪

પદ ૯૩૪ મું૨/૪

લાડીલો લાલ જીમત પૂરી દૂધપાક; લાડી. ટેક

વિધ વિધકે પકવાન મીઠાઇ, બહુત પ્રકારકે શાક. લાડી. ૧

જીમત મેવા શ્યામ મનોહર, કદલીફલ અરુ દ્રાક. લાડી ૨

આસપાસ બેઠી સખા મંડલી, સબહીકું દેત ચાખ ચાખ. લાડી ૩

પ્રેમાનંદ માગે જુંઠ પ્રસાદી, બહુત અંતર અભીલાખ. લાડી ૪

મૂળ પદ

જીમત પીયા પ્રાન જીમાવતી પ્યારીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0
 
વિડિયો
પ્રવિણભાઇ ઝવેરી
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0