મેરે અંતર તે ધર્મ વંશકી દઢતા કબહુ ના ટરે કોઉ શિર કાટો ૧/૨

મેરે અંતર તે, ધર્મ વંશકી, દઢતા કબહુ ના ટરે;
કોઉ શિર કાટો, ભાવે જેસી આય કે તન વીપતા પરે-ટેક.
જો હટકે મન ઘનશ્યામતેં, જો રાજી રહું અન્ય નામતેં;
તો મેં હીનો કોટી ગુલામતેં....મેરે૦ ૧
જો વર્તમાનમાંહી ફેર પડે, જેહી કરીકે નિંદા લોક કરે;
તો માતા મેરી લાજી મરે...મેરે૦ ૨
જો સંપ્રદાયકી રીત કહી, સો મોસેં જો ભની આત નહિ;
તો ડારો મોકું લે સમુદ્રમહી...મેરે૦ ૩
બ્રહ્માનંદ કહે ધર્મસેં પાવ ડગે, હોય કાયર મન મેરો પીછો ભગે;
તો મેરે કુલકું મોટો કલંક લગે...મેરે૦ ૪

મૂળ પદ

મેરે અંતર તે, ધર્મ વંશકી

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0