ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઉંકો ના નમે ૨/૨

ઘનશ્યામ વિના, ઇષ્ટ જાન શિર મેરો કોઉંકો ના નમે;
	દેવી દેવ અનેક, ઓર ઠોર મન મેરો કબહુ ના ભમે...ટેક.
જો રીઝું ધન ત્રિય રાગમેં, જો પરે ફેર મેરે ત્યાગમેં;
		તો ડારી દીયો મોકું આગમેં...ઘનશ્યામ૦ ૧
જો પક્ષ તજું સતસંગ કો, રખું તન કરી ચલન કુઢંગ કો;
		તો મેં ગ્રાહક ગળી કે રંગ કો...ઘનશ્યામ૦ ૨
જો તજુ શરન ધર્મવંશ કો, સેવું દેવ ભોગી મદ્ય માંસ કો;
		તો મોય કુટુંબી જાનો કંસ કો...ઘનશ્યામ૦ ૩
બ્રહ્માનંદ કહે લોકન ડર જાની, જો મેં ભક્તિ કરું જગસે છાની;
		તો મોસેં અધમ ન કોઉ પ્રાની...ઘનશ્યામ૦ ૪
 

મૂળ પદ

મેરે અંતર તે, ધર્મ વંશકી

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવ્વાલી
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
રાજા હસન
બસંતમુખારી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
શિશિર પાંડે
લાડલો યુવાન
Studio
Audio
0
0