વહાલો ભક્તિધર્મસુત શ્યામ, વરતાલના વાસી૪/૪

પદ ૧૦૦૩ મું૪/૪

વહાલો ભક્તિધર્મસુત શ્યામ, વરતાલના વાસી;

તેનુ રણછોડ કેશવ નામ, વરતાલના વાસી. ૧

તેમને પરતાપે જીવ, વરતાલના વાસી;

થયા જીવ મટીને શિવ, વરતાલના વાસી. ૨

જે જન સેવે કરી પ્યાર, વરતાલના વાસી;

આપે ધર્માદિક ફલ ચાર, વરતાલના વાસી. ૩

જેમ સાત પુરી ચાર ધામ, વરતાલના વાસી;

તેમ વરતાલ કીધી શ્યામ, વરતાલના વાસી. ૪

કીધી વર્તાલ વૈકુંઠ તુલ્ય, વરતાલના વાસી;

મૂક્તિમય ધામ અમૂલ્ય, વરતાલના વાસી. ૫

પ્રેમાનંદ કહે નરનારી, વરતાલના વાસી;

ભજે વૃંદાવનવિહારી, વરતાલના વાસી. ૬

મૂળ પદ

રંગભીનો રણછોડરાય, આવ્યા વરતાલે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
સ્વામિનારાયણ હરિ હરિ
Studio
Audio
0
0