અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે૫/૮

 પદ ૧૦૧૨ મું.૫/૮

અમદાતેવાદમાં આવિયા જીરે, વહાલો નરનારાયણ નાથ; મુનિરાય રે.    ટેક.
વહાલો સહુ જનને મન ભાવિયાજીરે, વહાલો સંત મંડલ લઇ સાથ; *         મુનિ. ૧
વહાલો અધમ ઓધારવા આવિયાજીરે, ઉતારવા પતિત ભવપાર;             મુનિ.
વહાલો બદ્રીપતિ પધાર્યાજીરે, વહાલો ભક્તતણા આધાર.                         મુનિ. ૨
વહાલે ગુર્જર તે દેશ પાવન કર્યો જીરે, પાવન કીધુ અમદાવાદ શેહેર.        મુનિ.
વહાલો બદ્રીપતિ શ્યામ મલિયો જીરે, આપ ઇચ્છાયે આવ્યા ચાલી ઘેર;       મુનિ. ૩
અમદાતેવાદમાં આવી જીરે, પ્રગટ કીધુ શ્રીબદ્રીધામ;                                મુનિ.
જન આવે જોવાને દેશ દેશના જીરે, શોભે પ્રેમાનંદનો શ્યામ.                      મુનિ. ૪
· “ શ્યામ “ એવો પાઠ પણ છે.

 

મૂળ પદ

પાયે લાગુ પરબ્રહ્મને જીરે, જેને નિગમ નેતિ કહી ગાય સુખધામરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0