પ્રભુ પધાર્યા શેહેરમાં જીરે, નરનારાયણ દેવ; સાક્ષાતરે૮/૮

પદ ૧૦૧૫ મું૮/૮

પ્રભુ પધાર્યા શેહેરમાં જીરે, નરનારાયણ દેવ; સાક્ષાતરે. ટૅક.

પુન્યવાળા તે જન જોવા મલ્યાં જીરે, મતિમંદ ન જાણે ભેવ. સાક્ષા. ૧

અમદાવદ અલૌકિક લીધલુ જીરે, કીધો નવો વાસ સુખરૂપ. સાક્ષા..

હરિ ભક્ત આવી વસ્યા હેતમાં જીરે, જાણે આશ્રમ બદ્રી અનુપ. સાક્ષા. ૨

વાજે ઢોલ નગારાં નોબતો જીરે, થાયે ઉત્સવ ઠામો ઠામ; સાક્ષા.

ગાયે ધોળ મંગલ પુરમાનની જીરે, માંહે મુનિ કરે છે કલોલ. સાક્ષા. ૩

રટે નરનારાયણ નામને જીરે, પ્રેમાનંદ કહે ઝાકમઝોલ . સાક્ષા. ૪

મૂળ પદ

પાયે લાગુ પરબ્રહ્મને જીરે, જેને નિગમ નેતિ કહી ગાય સુખધામરે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0