અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે૧/૪

 પદ ૧૦૬૧ મું.- રાગ સોહની.૧/૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે;                            અંખી. ટેક
ધરમવર સુંદરવર છેલો, નિરખી નિરખી હરખાની             અંખી. ૧
ભાલ વિશાલ ભોંહે ભવમોચની. લોચન રૂપનિધાની.          અંખી. ૨
વામ શ્રવણબીચ શ્યામ બિંદુ લખી, ભઇ હે સકલ દુઃખહાની અંખી. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ બદનપર, કોટીકામ કુરબાની.             અંખી. ૪

મૂળ પદ

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી