અખિયાં અટકી રહી લખી છબી નટકી૨/૪

 પદ ૧૦૬૨ મું.૨/૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી અંખી.              ટેક
શોભાસાગર નટવરનાગર, નિરખી થકીત ભઇ.          અંખી.૧
ચિતવનિમેં મેરો મન વશ કીનો, મુસકની મોહે લઇ.     અંખી.૨
ધરમકિશોર મનોહર મોહન, નીત છબી અંગ નઇ.       અંખી.૩
પ્રેમાનંદ ઘનશ્યામ લટકપર, બાર બાર બલ ગઇ.       અંખી.૪

મૂળ પદ

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી