એરી બસ ગઇ મોરે જીયે છબી સાંવરી૪/૪

પદ ૧૦૭૭ મું.૪/૪
એરી બસ ગઇ મોરે જીયે છબી સાંવરી;  એરી. ટેક
બાંસુરી બજાયે પરજ મીઠી ગાયકે, કર દીની મોયે બાવરી.  એરી. ૧
કટી પટપીત અધર ધરી મોરલી, મધુરીસી તાન સુનાવરી.  એરી. ૨
ઉર બનમાલ રૂમાલ હાથમેં, ચલત હે ચાલ ઉતાવરી.  એરી. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ મૂરતિ, બીનુ દેખે દ્રગ ભરી આવરી.  એરી. ૪

મૂળ પદ

એરી મોહે લૂટી ઇન મોહન ચોરવાને;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ધરમશીભાઇ કાચા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0