વેરણ રે વાંસલડી વાગી, વાંસલડી વાગી હું ઝબકીને જાગી૧/૪

પદ ૧૦૯૪ મું –રાગ પરજ દેશી. ૧/૪

વેરણ રે વાંસલડી વાગી, વાંસલડી વાગી હું ઝબકીને જાગી; વેર. ટેક

વાંસલીયે મારી પાંસલી વેંધી, પેઠી કાલજડામાં આઘીરે. વાંસ. ૧

સાંભળતામાં સુધ બુધ વિસરી, ચિત્તડામાં ચટપટી લાગીરે. વાંસ. ૨

ઉઠી ઉતાવળી આકળી થઇને, જોવા શ્યામ સોહાગીરે. વાંસ. ૩

પ્રેમાનંદના નાથને મળવા, લોક લાજ સરવે ત્યાગીરે. વાંસ. ૪

મૂળ પદ

વેરણ રે વાંસલડી વાગી, વાંસલડી વાગી હું ઝબકીને જાગી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


સાંવરિયા
Studio
Audio
0
0