હો...પ્રગટ દયાળુ સ્વામી ભાગ્યે હું તૂજને પામી, ૨/૨

હો...પ્રગટ દયાળુ સ્વામી, ભાગ્યે હું તૂજને પામી,
હે સુખકારી લીધી સ્વીકારી, તેથી હું ���ુખ પામી...ટેક
સેવામાં તારી આયુષ્ય મારી, વાપરીશ શીશ નામી...હો પ્રગટ૦ ૧
થયા છો પ્રસન્ન આપો છો દર્શન, સદાયે માણકી ગામી...હો પ્રગટ૦ ૨
સર્વોપરી છો મારા પતિ છો, બળવંત બહુનામી...હો પ્રગટ૦ ૩
જ્ઞાન તમારૂ જીવન મારુ, સહજાનંદ સ્વામી...હો પ્રગટ૦ ૪

મૂળ પદ

હો...પ્રગટ હેતાળા હરિ

મળતા રાગ

રૂકો પ્રીતમજી ઘડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી