પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂર્તિ મનમાં ધારુંરે ૧/૪

પ્રાત: સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે;
	નખશિખ નીરખી રૂપ અનુપમ, અંતરમાં ઉતારું રે		...પ્રાત:૦૧
રૂપાળા બહુ રાજીવ લોચન, આવી વસ્યા મન મોરે રે;
	પુષ્ટ તરુણ તન ભીનેવાને, હંસ ગતિ ચિત્ત ચોરે રે		...પ્રાત:૦૨
અંગોઅંગ અનુપમ ઝીણાં, શ્વેત વસ્ત્ર બહુ શોભે રે;
	પુષ્પતણાં આભૂષણ જોઈ જોઈ, ભક્તતણાં મન લોભે રે	...પ્રાત:૦૩
મેઘ સરીખે રે ઘેરે સાદે, બોલતા બહુનામી રે;
	ભક્ત મનોરથ પૂરણ કરતા, પ્રેમાનંદના સ્વામી રે		...પ્રાત:૦૪
 

મૂળ પદ

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂર્તિ મનમાં ધારું રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે
શુક્લ બિલાવલ
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ

અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0