પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની, પધારો નાથ શંકા તજી છે મેં સંસારની ૨/૪

પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની;
		પધારો નાથ શંકા તજી છે મેં સંસારની...૧
પધારો નાથ મંદિર અમારે રંગ માણીએ;
		પધારો નાથ અવગુણ અમારા ચિત્ત ન આણીએ...૨
પધારો નાથ તમને વધાવું મોતીડે કરી;
		પધારો નાથ પ્યારા રાખીશ હૈયા ઉપરી...૩
પધારો નાથ માથા સાટે વરી છું રાજને;
		પધારો નાથ મેલી લોકડિયાની લાજને...૪
પધારો નાથ ચિત્તડું મોહ્યું તમારી ચાલમાં;
		પધારો નાથ ભૂધર લખ્યા છો મારા ભાલમાં...૫
પધારો નાથ છેલ છબીલા કુંવર નંદના;
		પધારો નાથ વાલા રસિલા બ્રહ્માનંદના...૬
 

મૂળ પદ

આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પધારોને
Studio
Audio
0
0